ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (18:38 IST)

Jhund- અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઝુંડ’ 4 માર્ચએ સિનેમાઘરોમાં રિલીઝ થશે, બિગ બીએ ટ્વિટ કરી શેર કર્યું ફિલ્મનું પોસ્ટર

ફિલ્મના નિર્માતા અમિતાભ બચ્ચન સ્ટારર 'ઝુંડ' 4, માર્ચ 2022ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન 'સૈરાટ' ફેમ મરાઠી નિર્દેશક નાગરાજ મંજુલે કર્યું છે.
 
બિગ બીએ તેમના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મની નવી રિલીઝ તારીખની જાહેરાત સાથે એક નવું પોસ્ટર શેર કર્યું છે. તેમણે કેપ્શન આપ્યું, ‘T 4178 – આ ટોલી સાથે સ્પર્ધા કરવા તૈયાર રહો! અમારી ટીમ આવી રહી છે ઝૂંડ (Jhund) તમારી નજીકના થિયેટરોમાં 4 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ રહી છે.