ગુરુવાર, 23 માર્ચ 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated: સોમવાર, 14 ઑક્ટોબર 2019 (16:47 IST)

કેટરીના કૈફનો આ અંદાજ જેને પણ જોયું જોતા જ રહી ગયું

કેટરીના કૈફની સુંદરતા વધેતી જઈ રહી છે. ભલે જ તેમની પાછળ કેટલીક ફિલ્મોએ બોક્સ ઑફિસ પર સારું પ્રદર્શન નથી કર્યું હોય પણ કેટરીનાની લોકપ્રિયતામાં  કમી નથી આવી 
તાજેતરમાં કેટરીના કૈફ એક અવાર્ડ સમારોહમાં નજર અવી અને તેમની સુંદરતા ચોકાવનારી હતી.
કેટરીનાનો આ બોલ્ડ અંદાજ જોવા મળ્યું અને જેનાથી પણ તેમનોઅ અ રૂપ જોવાયું જોતા જ રહી ગયું.