કેટરીના કૈફનો ગ્લેમરસ અંદાજ

Photo : Instagram
Last Modified બુધવાર, 28 ઑગસ્ટ 2019 (15:00 IST)
કેટરીના કૈફ આ દિવસો ઈંસ્ટાગ્રામ પર ખૂબ સક્રિય છે અને તેમના ફેશનેબલ અને ગ્લેમરસ અંદાજ હમેશા તેમના ફેંસને જોવા મળે છે.
Photo : Instagram
તાજેતરમાં કેટરીનાએ તેમના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે જેમાં તે સુંદર નજર આવી રહી છે.
Photo : Instagram
તેમના આ ફોટોજ 9 થી 13 લાખ સુધીના લાઈકસ મળ્યા છે જે દર્શાવે છે કે અત્યારે પણ કેટરીના કેટલી પૉપુલર છે.


આ પણ વાંચો :