શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 20 સપ્ટેમ્બર 2020 (08:20 IST)

Birthday special- પૂજા ભટ્ટના પાપા મહેશ ભટ્ટ એમની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા.

મહેશ ભટ્ટ 20 સેપ્ટેમ્બર 1948 ભારતીય હિન્દી ફિલ્મ નિર્માતા અને નિર્દેશક છે. મહેશ ભટ્ટની સૌથી મોટી કંટ્રોવર્સી હતી કે એને એમની જ દીકરી સાથે લીપ-લૉક કરી લીધા. જી હા મહેશ એક મેગજીનના કવર શૂટ માટે એમની દીકરી સાથે હોંઠ પર કિસ કરતા ફોટો પડવાયો. એને અહીં સુધી કહ્યું કે જો પૂજા મારી દીકરી નહી હોત તો હું એનાથી લગ્ન કરી લેતા.