સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 4 ડિસેમ્બર 2017 (16:50 IST)

Bharti singh ભારતીએ લીધા સાત ફેરા, જુઓ ફોટા(Photos)

દેશભરમાં એક મહિલા કોમેડિયનના રૂમમાં તેમની એક મજબૂત ઓળખ બનાવનારી ભારતીએ રવિવારે ખૂબ ધામધૂમથી લગ્ન કરી લીધ છે. તેમના બધા ફેંસ તેને બધાઈ આપી રહ્યા છે. આવો જોઈએ તેમની લગ્નના ફોટા જે તેને તેમના સોશલ મીડિયા પર શેયર કર્યા છે. 
ભારતીએ 3 ડીસેમ્બરે હર્ષ લિંબચિયા સાથે લગ્ન કર્યા છે . ભારતી દુલ્હનના રૂમમાં ખૂબ પ્યારી લાગી રહી 
વિદાયના સમયે ભારતી હર્ષ સાથે ભાંગડા ડાંસ પણ કર્યું 

 

 
વેબદુનિયાના આરોગ્ય, ધર્મ સમાચાર બાળવાર્તા જોક્સ શાયરી બૉલીવુડ અને બીજા ઘણા વીડિયો જોવા માટે webdunia gujarati youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો