શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 2 ડિસેમ્બર 2019 (14:13 IST)

મિનિષા લાંબાની હૉટ બિકની ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવ્યુ હંગામો

બૉલીવુડ એક્ટ્રેસ મિનિષા લાંબા ભલે જ એક્ટિંગની દુનિયામાં વધારે એક્ટિવ નહી છે પણ સોશિયલ મીડિયા પર તેમની બોલ્ડ ફોટાના કારણે હમેશા ચર્ચામાં બની રહે છે. 
મિનિષા લાંબાએ તાજેતરમાં તેમની ખૂબ બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. તે આ ફોટામાં બ્લેક કલરની બિકની પહેરીને નજર આવી રહી છે. તેમાં તે ખૂબ હૉટ લાગી રહી છે. 
 
મિનિષા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે હમેશા બિકની પહેરી તેમની હૉટ ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરતી રહે છે.  ફેંસ સોશિયલ મીડિયા પર તેમની દરેક એક્ટિવિટીને ખૂબ પસંદ કરે છે.