સંબંધિત સમાચાર
- Ranveer Singh- ન્યૂડ ફોટોશૂટ કેસમાં રણવીર સિંહની વિરુદ્ધ FIR
- Ranveer Singh House: 'મસ્તાની' 'મન્નત' સાથે રહેશે, રણવીર સિંહે શાહરૂખ ખાનના પાડોશી બનવા ખરીદ્યું આટલું મોંઘું ઘર
- wedding Night- રણવીર સિંહએ શેયર કરી દીપિકા સાથે સુહાગરાતની પ્લે લિસ્ટ બોલ્યા- હુ ખૂબ એનર્જેટિક હતો
- બાહુબલીનો 'ભલ્લાલદેવ' પિતા બન્યો
- Happy Birthday Sonakshi Sinha: જયારે એક ફ્રોડનો શિકાર બની ગઈ હતી. સોનાક્ષી સિન્હા ખુલાસો કરતા શેયર કરી ફોટા
Ranveer Singh નું હવે હોલીવુડ તરફ પ્રયાણ
Ranveer Singh એ William Morris Endeavor સાથે હાથ મળાવ્યા છે, એજન્સી હોલીવુડ સ્ટારનું સંચાલન કરે છે
હવે રણવીર સિંહનું હોલીવુડ તરફ પ્રયાણ - રણવીર સિંહ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રિય કલાકારોમાંથી એક છે. બોલિવૂડમાં પોતાની એક્ટિંગનો જાદુ બતાવ્યા બાદ હવે રણવીર હોલિવૂડમાં જવા માટે તૈયાર છે. વેરાયટીના અહેવાલ મુજબ, અભિનેતાએ હોલીવુડની ટેલેન્ટ એજન્સી વિલિયમ મોરિસ એન્ડેવર સાથે હાથ મિલાવ્યા છે.
સમાચાર અનુસાર, રણવીર વૈશ્વિક સ્તરે WME દ્વારા પ્રતિનિધિત્વ કરશે. ભારતનું કલેક્ટિવ આર્ટિસ્ટ નેટવર્ક પણ તેમનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે. WME એક વિદેશી કંપની છે જે હોલીવુડના મોટા સ્ટાર્સનું સંચાલન કરે છે.
ये भी पढ़ें