રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 2 જૂન 2023 (11:02 IST)

Happy Birthday Sonakshi Sinha: જયારે એક ફ્રોડનો શિકાર બની ગઈ હતી. સોનાક્ષી સિન્હા ખુલાસો કરતા શેયર કરી ફોટા

sonakshi
બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંઘા આજે તેમનો 34મો જનમદિવસ ઉજવી રહી છે. આજે સોનાક્ષીના જનમદિવસ પર અમે તેનાથી સંકળાયલી કેટલીક ખાસ અને રોચક વાતોં વિશે જાણાવીશ જેની ચર્ચા આજે પણ હોય 
Sonakshi Sinha
છેૢ અમા તો બધા જાણે છે કે સોનાક્ષી સિન્હા તેમની પર્સનલ અને પ્રોફ્શનલ લાઈફમાં ખૂબ બોલ્ડ છે. તે હમેશા તેની વાતને મજબૂતીથી રાખવા માટે ઑળખાય છે. પણ શું તમને જણાવીએ કે સોશિયલ મીડિયા 
 
લવર અને બૉલીવુડ દબંગ ગર્લ પણ એક બાર ફ્રોડનો શિકાર થઈ ગઈ હતી અને તેનો ખુલાસો તેણે સોશિયલ મીડિયા પર ફોટા શેયર કરતા કરી હતી. 
 
ઑનલાઈન થયુ હતુ ફ્રાડ 
સોનાક્ષી સિન્હાને ઑનલાઈન શૉપિંગ ખૂબ પસંદ છે. પણ એક વાર તેણે ઑનલાઈન શૉપિંગ કરવુ ભારે પડ્યું. આ વાતનો ખુલાસો પોતે સોનાક્ષીએ તેમના સોશિયલ મીડિયા અકાઉંટથી કરે હતી. આ વાત વર્ષ 2018ની છે. જ્યારે સોનાક્ષી અમેજનથી હેડફોન મંગાવાયુ પણ બદલમાં તેણે લોખંડનો ટુકડો મળ્યો. આ હેડફોનની કીમત 18 હજાર રૂપિયા હતી. આ વાતથી ગુસ્સા સોનાક્ષી અમેજનની ક્લાસ લગાવી અને જ્વણાવ્યુ કે આ આખા કેસમાં ઠગી અનુભવી રહી છે.