આર્મી જવાનો રજામાં ઘરે આવે એ સમયની લાગણીઓને દર્શાવતું મ્યુઝિક આલ્બમ છે પહેલી કિરણ

pahlei kiran
Last Modified સોમવાર, 12 નવેમ્બર 2018 (17:32 IST)

 

આઝાદ હિન્દ ફિલ્મ ક્રિએશન બેનર હેઠળ બનેલા મ્યુઝિક આલ્બમ પહેલી નઝરના નિર્માતા આર્મી કમાન્ડો અશ્વિન કટારિયા છેએનાસંગીતકારગાયક અને ગીતકાર છે ઈશાન પંડ્યાવિડિયનું દિગ્દર્શન અને મુખ્યય કલાકાર છે અશ્વિન કટારિયા અને હેતવી શાહટૂંક સમયમાંઆલ્બમ તમામ ચેનલો પર રિલીઝ કરાશેપ્રોજેક્ટ ડિઝાઇનર છે દિલીપ પટેલ.            
 

pahlei kiran


પહેલી કિરણના નિર્માતાદિગ્દર્શક અને એક્ટર અશ્વિન કટારિયા સુરતના રહેવાસી છેઅને છેલ્લા 11 વરસથી ઇન્ડિયન આર્મીમાંકમાન્ડો તરીકે કામ કરી રહ્યા છે તેમનું પહેલું મ્યુઝિક આલબમ છે અને આવતા વરસે હિન્દી ફિલ્મ પોસ્ટિંગ પણ બનાવવાના છેમ્યુઝિકઆલ્બમ અંગે જણાવતા અશ્વિન કટારિયા કહે છે કેઅમે જ્યારે ઘરે આવીએ છીએ ત્યારે અમારા માતા-પિતાભાઈ-બહેનપત્નીપ્રેમિકા તથાપરિવારના અન્ય સભ્યોના સુખદુખને આલબમમાં દર્શાવાયા છેહું ઇચ્છું છું કેસામાન્ય જનતા પણ અમારા સુખદુખ અને લાગણીઓને સમજે.
 

આલબમના સંગીતકારગાયક અને ગીતકાર ઈશાન પંડ્યા છે  જે ફિલ્મોમાં અભિનય કરી ચુક્યા છેસુરતમાં તેમનો સીઝન્સનામનો રેકોર્ડિંગ સ્ટુડિયો પણ છેતેમણે હિન્દી ફિલ્મ જીવન સાથી ઉપરાંત ગેંગ ઓફ સુરતમાં તેમની પ્રતિભા દાખવી ચુક્યા છેઆલબમ અંગેઈશાન પંડ્યા કહે છે દિલને સ્પર્શી જાય એવું આલ્બમ છેજે અમે દિલથી બનાવ્યું છેએમાં દરેક પ્રકારના ભાવ તમે અનુભવી શકશો.આ પણ વાંચો :