બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 5 ઑગસ્ટ 2019 (18:14 IST)

Article 370 પર ભારતના નિર્ણયથી દુખી પાકિસ્તાની સ્ટાર્સ, કરી રહ્યા છે આવા ટ્વીટ્સ

મોદી સરકારે સોમવારે જમ્મુ કાશ્મીર પર એક ઐતિહાસિક નિર્ણય લીધો અને આખા દેશને ચોંકાવી દીધુ. મોદી સરકારે સોમવારે ઐતિહાસિક નિર્ણય લેતા જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારો આર્ટીકલ 370 ખતમ કર્યો. રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રીએ માહિતી આપત અનુચ્છેદ 370ના ખંડ એને છોડીને બધા ખંડોને સમાપ્ત કરવાનુ એલાન કરવામાં આવ્યુ છે 
 
આ સાથે જ જમ્મુ કાશ્મીર રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશમાં બદલી નાખવામં આવ્યુ.   મોદીના આ નિર્ણયથી પાકિસ્તાની સ્ટાર્સ દુખી છે.  જાણૉ પાકિસ્તાની સ્ટાર્સ એ આ અંગે શુ ટ્વીટ કર્યુ