પ્રિયંકાનો જનમદિવસ કેવી રીતે ઉજવાયું નિક જોનસ સાથે

Last Updated: બુધવાર, 18 જુલાઈ 2018 (14:15 IST)
 
પ્રિયંકા મૉડી રાત્રે ઈંસ્ટાગ્રામસ્ટોરી પર કેકની એક ફોટા શેયર કરી અને તેમના પર કેપ્શન પણ લખ્યું છે. પ્રિયંકાએ કેપ્શન આપતા લખ્યું હવે શરૂ થઈ ગયું. પ્રિયંકાના આ કેપ્શનથી આટલુંતો નક્કી છે કે આ દિવસ તેમની જીવનનો યાદગાર દિવસ બનશે. આ પણ વાંચો :