ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 2 ડિસેમ્બર 2018 (10:54 IST)

પ્રિયંકા-નિકની ની મેહંદી સેરેમનીના ફોટા- જુઓ દેશી ગર્લની ખુશી

અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન ગાયક નિક જોનસે શનિવારે ક્રિશ્ચિયન રિવાજ સાથે લગ્ન કર્યા હતા. આ પૂર્વ અને પશ્ચિમનીનો એક શાનદાર મિલન જણવાઈ રહ્યું છે. (Photo Source- Instagram)
પ્રિયંકાની મેહંદી સેરેમનીના ફોટામાં તે ખૂબ મસ્તી કરતી અને ખુશ નજર આવી રહી છે. (Photo Source- Instagram)
(Photo Source- Instagram)