સલમાનએ રજો કર્યું "રેસ 3" નો નવું પોસ્ટર.. બધા કલાકાર એક સાથે

Last Updated: મંગળવાર, 27 માર્ચ 2018 (11:27 IST)
સલમાન ખાનએ પાછલા અઠવાડિયે દરેક દિવસ રેસ 3ના પોસ્ટર રજૂ કર્યા હતા. તેણે ફિલ્મના બધા કલાકારનો સ્ક્રીન નેમ જણાવ્યું સાથે જ તેમની ભૂમિકાની વિશેષતા પણ લખી. 
 
હવે સલમાનએ રેસ 3નો નવું પોસ્ટર રજૂ કર્યું છે. જેમાં આ ર્ક્શન થ્રિલર મૂવીના બધા કલાકાર સાથે જોવાઈ રહ્યા છે. સલમાન, જેકલીન ફર્નાડીસ, બૉબી દેઓલ, અનિલ કપૂર, ડેજી શાહ, સાકિબ સલીન,
 
ટ્વિટર પર સલમાન પોસ્ટર પોસ્ટ કરતા લખ્યું. "ઔર યે હૈ દ રેસ 3 ફેમિલી  " લેટ દ રેસ બિગિન" રેસ 3 જૂનમાં ઈદના અવસર પર પ્રદર્શિત થઈ રહી છે. તેમાં રેમો ડિસૂજા નિર્દેશિત કરી રહ્યા છે. 
 
 
 


આ પણ વાંચો :