ગુરુવાર, 15 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (12:53 IST)

નેગેટિવ રોલથી મળી ફેમ રોમાંટિક અંદજમાં જીત્યો દિલ ખતરોના ખેલાડીમાં બનાવ્યા છે વર્લ્ડ રેકાર્ડ

Shabbir Ahluwalia Biography in
નેગેટિવ રોલથી મળી ફેમ રોમાંટિક અંદજમાં જીત્યો દિલ ખતરોના ખેલાડીમાં બનાવ્યા છે વર્લ્ડ રેકાર્ડ  કુમકુમ ટીવી સીરિયલમાં અભિષેક પ્રેમ મેહરાની ભૂમિકા ભજવનાર ઈંડિયન ટીવી એક્ટર અને હોસ્ટ શબ્બીર અહલૂવાલિયાની જીવની વિશે જાણકારી આપીશ શબ્બીર ખૂબ હેંડસમ અને બોલ્ડ એક્ટર છે જે મોટા ભાગે ટીવી સીરિયલમાં તેમના નેગેટિવ ભૂમિકાના કારણે આટલા પૉપુલર છે. ટીવી સીરિયલ સુધીનો શબ્બીરનો સફર કેવુ રહ્યુ.. 
 
શબ્બીરનો જન્મ 10 ઓગસ્ટ 1979ને મુંબઈ મહારાષ્ટ્રમાં થયું.  તેણે તેમની સ્કૂલી અભ્યાસ મુંબઈના st Xavier’s high school થી પૂરી કરી. શબ્બીરએ તેમન ગ્રેજુએશનની અભ્યાસ અમેરિકાની યુનિર્વસિટી ઑફ મેરીલેંડથી કરી. શબ્બીરએ અભ્યાસની સાથે-સાથે રમવાનો પણ શોખ છે તે એક સારું ક્રિકેટ અને ફુટબૉલ પ્લેયર છે. 
 
શબ્બીરએ બાળપણથી ગિટાર વગાડવાની ટ્રેનિંગ પણ લીધી. તમને તેને ગિટારની સાથે પણ ઘણીવાર જોયુ હશે. શબ્બીરીએ વર્ષ 1998માં પહેલીવાર ટીવી સીરિયલ હિપ હિપ હુર્રેથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યુ. આ સીરિયલમાં શબ્બીરએ પૂરબ નામની ભૂમિકા ભજવી હતી. 
 
ત્યારબાદ શબ્બીરએ વર્ષ 2000માં આવેલા સૌથી પૉપ્યુલર ટીવી સીરિયલ ક્યુકીં સાસ ભી કભી બહુ થી માં નજર આવ્યા. પછી વર્ષ 2003માં તેણે કામ કર્યુ સીરિય "કહી તો હોગા" માં આ બધા સીરિયલમાં તેણે નેગેટિવ ભૂમિકા ભજવી.