રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (09:07 IST)

Bappi Lahiri Passes away: સુપ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું નિધન, મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા

ભારત રત્ન 'સ્વર કોકિલા' લતા મંગેશકર(Lata Mangeshkar)અવસાનથી સંગીતપ્રેમીઓ હજુ બહાર આવ્યા ન હતા ત્યાં સિનેમા જગતના બીજા મહાન વ્યક્તિ અને જાણીતા ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીનુ (Bappi lahiri)આજે બુધવારે અવસાન થયું. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ એક ડૉક્ટરને ના હવાલાથી જણાવ્યું કે ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીનું મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું છે. તે અનેક રોગોથી પીડિત હતા.