સોનમ કપૂર આનંદ આહૂજા ના વેડિંગ રિસેપ્શનના ફોટા

Last Updated: ગુરુવાર, 10 મે 2018 (12:02 IST)
8 મેના રોજ, ફિલ્મ અભિનેત્રી અને ઉદ્યોગપતિ આનંદ આહુજ લગ્ન બંધનમાં જોડાયા. લગ્નમાં ઘણા ખ્યાતનામ હાજર હતા. આ પછી, 8 મી મેની સાંજે મુંબઇમાં વેડિંગ રીસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા લોકો વરવધૂને શુભેચ્છા આપવા હતા. વેડિંગ રીસેપ્શનના ગ્રાફિકલ ફલશની રજૂઆત (ફોટોઃ ગિરીશ શ્રીવાસ્તવ)


આ પણ વાંચો :