શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 8 મે 2018 (17:20 IST)

જાણો આનંદ આહૂજા વિશે દરેક એક વાત, ક્યારે કહ્યું સોનમે "હાં"

બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્ન થઈ ગયા છે. હવે વાત આવે છે કે આનંદ અને સોનમને કયાં પ્રપોજ કર્યું હતું તો ચાલો અમે તમને જણાવીએ છે. 
 
સોનમ કપૂર વિશે તો બધ જાણે છે કે એ એક બૉલીવુડ સ્ટાર અનિલ કપૂરની દીજરી છે અને પોતે પણ એક એક્ટ્રેસ છે પણ શું તમને ખબર છે કે ભારતના ટોપ બિજનેસમેનમાંથી એક છે આનંદ આહૂજા. આ એક અહેવાલ મુજબ આશરે 3000 કરોડ રૂપિયાના માલિક છે. 
 
આનંદ આહૂજાના દાદા હરિશ આહૂજા ભારતના સૌથી મોટા એકસ્પોર્ટ હાઉસ "શાહી એકસપોર્ટ" ના માલિક હતા અને હવે આનંદ આ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર છે. 
 
આનંદએ તેમની શરૂઆતી અભ્યાસ દિલ્હીથી કરી છે અને ત્યારબાદ તેણે અમેરિકાથી ગ્રેજુએશન કર્યું છે અને પ્રતિષ્ઠિત બિજનેસ શાળા વ્હાર્ટનથી એમબીએની અભ્યાસ કરી. આનંદ તેના કરિયરની શરૂઆત શૉપિંગ સાઈટ અમેજનથી કરી હતી. એ આ કંપનીમાં પ્રોડક્ટ મેનેજરના રીતે કામ કર્યા છે. 
 
આનંદને ફરવાનો અને ફુટબૉલ રમવાવો શોખ છે. તે સિવાય તેને જૂતાનો પણ શોખ છે અને તેને પેશનને તેણે તેમનો બિજનેસ પણ બનાવી લીધું. તેને વેજ અને નૉન વેજ નામની મલ્ટી બ્રાંડ્ સ્નીકર કંપની શરૂ કરી છે. તે સિવાય એ Bhane નામની કંપનીના પણ માલિક છે. 
 
આનંદ અને સોનમને 2014માં એક કૉમલ ફ્રેંડ પ્રેરણાથી મુલાકાત કરાવી હતી. પ્રથમ ભેંટમાં આનંદ સોનમ પર ફિદા થઈ ગયા અને તેને થોડા દિવસ પછી પ્રપોજ પણ કરી નાખ્યું હતું. પણ સોનમે ત્યારે તેને હા નથી કીધું હતું પણ થોડા દિવસ પછી તેને આનંદને હા કરી નાખ્યું હતું.