મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 8 મે 2018 (17:23 IST)

PHOTO OF THE DAY: જુઓ સોનમ-આનંદના લગ્નના ફોટા...

PHOTO OF THE DAY: લગ્ન પછી સોનમ-આનંદની તસ્વીરો

વર્ષના સૌથી ચર્ચિત લગ્નના રૂપમાં સમાચારમાં છવાયેલ સોનમ કપૂરના લગ્નની શાનદાર ફોટો સામે આવી છે. લગ્ન પછી સોનમ અને આનંદ આહૂજાની આ પ્રથમ તસ્વીર છે. બંને એક ફ્રેમમાં રોમાંટિક અંદાજમાં ફેવરેટ કપલ લુકમાં દેખાય રહ્યા છે. 
સોનમ અને આનંદ વરમાલા પહેરાવતી વખતે ખૂબ મસ્તી કરતા દેખાયા. ઉલ્લેખનીય છે કે પ્રથમ સોનમે વરમાળા પહેરાવી 
સોનમને મંગળસૂત્ર પહેરાવતા આનંદ આહૂજા 
લગ્ન સમારંભમાં દુલ્હન બનેલી સોનમ પોતાના મિત્રો સાથે પિક્ચરમાં પરફેક્ટ ક્ષણ 
સોનમ કપૂરની રાહ જોઈ રહેલા આનંદ આહૂજા.. દુલ્હે રાજાનુ લુક પણ કમાલનુ લાગી રહ્યુ છે. આન6દ અહૂજા સોનમના પ્રિંસ ચાર્મિગ લાગી રહ્યા છે. 
સોનમની કઝિન સિસ્ટર્સ લગ્ન સમારંભમાં આ લુકમાં જોવા મળી 
લગ્ન પછી બંનેયે કેક પણ કાપ્યો... આનંદ આહૂજા વોલીબોલ રમવુ પસંદ કરે છે... તેથી કેક પણ એ રીતે બનાવ્યો હતો જે આનંદ આહૂજાને સંદેશ આપી રહ્યો છે કે હવે તમે ગમે ત્યારે વોલીબોલ નથી રમી શકતા.