મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 14 જુલાઈ 2021 (09:49 IST)

જનમદિવસ તુલસી વીરાનીની બા બનીને હિટ થઈ હતી સુધા શિવપુરી પતિ હતા ફિલ્મોમાં નામી ગુંડા

"ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી" ની બા તમને જરૂર યાદ હશે. પ્રખ્યાત સીરિયલમાં બાની ભૂમિકા કરનરી એક્ટ્રેસ સુધા શિવપુરીની 14 જુલાઈને બર્થ એનિર્વસરી છે. એક્ટ્રેસએ શોથી લઈને ફિલ્મોમાં તેમના એક્ટિંગથી દર્શકોનો દિલ જીત્યુ. ઘણા ઓછા લોકો આ વાત જાણે છે કે સુધાએ પ્રખ્યાત બૉલીવુડ એક્ટર ઓમ શિવપુરીથી લગ્ન કરી હતી. ઓમ શિવપુરી આશરે દર ફિલ્મમાં નેગેટિવ એટલેકે વિલનની ભૂમિકા માટે પ્રખ્યાત હતા. સુધા અત્યારે અમારી વચ્ચે નથી પણ તેણે આજે પણ બાની ભૂમિકા માટે યાદ કરાય છે. આજે તેમના જનમદિવસના ખાસ અવસરે અને તમને તેનાથી સંકળાયેલી કેટલીક ખાસ વાતોં જણાવી રહ્યા છે. સુધા સિવપુરીએ તેમના કરિયરની શરૂઆત માત્ર આઠ વર્ષની ઉમ્રમાં જ કરી દીધી હતી. તેના કારણે સુધાના પિતાનો નિધન થઈ ગયુ હતું તો તેમજ માની તબીયત ઠીક ન હોવાના કારણે બધુ ભાર સુધાના ખભા પર આવ્યું. નાની ઉમ્રમાં જ સુધાએ પરિવારની જવાબદારી ઉઠાવી. વર્ષ 1968માં સુધા શિવપુરીએ પ્રખ્યાત એક્ટર ઓમ શિવપુરીથી લગ્ન કર્યા.