મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (13:44 IST)

બેકલેસ ગાઉનમાં સની લિયોન

એક્ટ્રેસ સની લિયોન આજઆલ તેમના ફેંસને સોશલ મીડિયાના માધ્યમથી તેમના અપડેટસ આપરી રહે છે. એ કોઈ ઈવેંત કે કોઈ શોની હોસ્ટીંગ સની સોશલ મીડિયા પર એક્ટિવ રહેતા ફોટો શેયર કરતી રહે છે. 
4 ઓક્ટોબરે 2017 ને સનીએ આ ઈંસ્ટાગ્રામ પર શાનદાર ફોટો પોસ્ટ કરી જેમાં તેને બ્લેક બેકલેસ ગાઉન પહેર્યું છે. તેના શાનદાર ટોન બોડી પર આ ગાઉઅ તેનું લુક અને સુંદરતા વધાવી રહ્યા છે. વાળ બંધાયેલા અને બ્લેક જેંસ્ટોનના ઈંયરિંગસ પહેરી સનીની સુંદરતા નિખરી રહી છે.