સંબંધિત સમાચાર
- રણબીર-શ્રદ્ધાની ફિલ્મ તૂ ઝૂઠી મે મક્કાર 100 કરોડના ક્લબમાં સામેલ
- Sameer Khakhar: જાણીતા અભિનેતા સમીર ખખ્ખરનુ 71 વર્ષની વયે થયુ અવસાન, બોરિવલીમાં થશે અંતિમ સંસ્કાર
- બીજા લગ્નની તૈયારીમાં બિઝી જોવા મળી સ્વરા ભાસ્કર, થોડા દિવસ પહેલા કર્યા હતા લગ્ન
- Oscars 2023 Live Updates: આ વર્ષે કયા રોલ અને કઈ ફિલ્મને મળ્યો ઓસ્કર એવોર્ડ, જાણો વિજેતાઓનું લિસ્ટ
- Oscars 2023: હોલીવુડમાં લહેરાયો ત્રિરંગો, RRR ના નાટુ-નાટુ' એ ઓસ્કર એવોર્ડ જીત્યો
Swara-Fahad Reception Pics: સ્વરા ભાસ્કરના રિસેપ્શનના PHOTOS
કંઈક આ અંદાજમાં જોવા મળ્યા કેજરીવાલ
Swara Bhasker-Fahad Ahmad Reception: સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે ફેબ્રુઆરીમાં કોર્ટ મેરેજ કર્યા હતા. હવે બંનેએ તમામ વિધિ-વિધાન પ્રમાણે લગ્ન કરી લીધા.
સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે 16 માર્ચે દિલ્હીમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા નેતાઓએ હાજરી આપી હતી.
Swara Bhaskars marriage looks less like a marriage and more like a Mahagathbandhan rally. pic.twitter.com/s9TLvQzREK
— maithun (@Being_Humor) March 17, 2023
સ્વરાના રિસેપ્શનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, શશિ થરૂર અને જયા બચ્ચન સહિત અનેક રાજનેતાઓ હાજર રહ્યા હતા.
Swara Bhaskars marriage looks less like a marriage and more like a Mahagathbandhan rally. pic.twitter.com/s9TLvQzREK
— maithun (@Being_Humor) March 17, 2023
કેજરીવાલે રિસેપ્શનમાં ટ્રાઉઝર સાથે પોતાની સિગ્નેચર ચેક્ડ શર્ટમાં સામેલ થયા, શશિ થરૂરે આ પ્રસંગ પર ગોલ્ડન યલો સિલ્ક કુર્તા પસંદ કર્યો.
Congratulations Swara Bhaskar and Fahad Ahmad!
— Supriya Sule (@supriya_sule) March 16, 2023
Wishing you both all the good luck and happiness in the world! pic.twitter.com/OQYXhnDF7G
રિસેપ્શનમાં સાંસદ સુપ્રિયા સુલે પણ સામેલ થઈ. સાંસદે પોતાના ઈસ્ટાગ્રામ પર ફોટો શેયર કરીને બંનેને શુભેચ્છા પોસ્ટ લખી.
Hello Shauhar! @FahadZirarAhmad #QawwaliNight #BaraatWelcome #SwaadAnusaar
— Swara Bhasker (@ReallySwara) March 16, 2023
Pic: Tarun Chawla Photography pic.twitter.com/Ch4FheqXKL
સ્વરા અને ફહદે પોતાના રિસેપ્શનની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે.