શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 15 જુલાઈ 2021 (14:40 IST)

તાપસી પન્નુએ પ્રોડક્શન હાઉસ કર્યું લોન્ચ

tapsi pannu
એક્ટ્રેસ તાપસી પન્નૂ બૉલીવુડ ઈંડસ્ટ્રીની સૌથી સારી અને ટેલેંટેડ સ્ટાર્સમાંથી એક છે. ભારતીય સિનેમામાં એક દશકથી વધારે સમય પસાર કર્યા પછી હવે તાપસી  એક્ટ્રેસની સાથે-સાથે પ્રોડ્યૂઅસરની ભૂમિકાને પણ ભજવી રહી છે. તાપસી પન્નૂએ તેમના પ્રોડકશન હાઉસને લૉંચ કર્યુ છે. જેનો નામ આઉટસાઈડર્સ ફિલ્મ્સ છે આ વાતની જાહેરાત તેણે સોશિયલ મીડિયા પર કરી.  
તાપસીએ લાંચ કર્યુ પ્રોડ્કશન હાઉસ 
આઉટસાઈડર્સ ફિલ્મ્સ માટે તાપસી પન્નૂ પ્રાંજલ ખંડડિયાની સાથે સંકળાયેલી છે. પ્રાંજલ આશરે 20 વર્ષોથી એક કંટેટ ક્રિએટર અને પ્રોડ્યૂસર છે. પ્રાંજલ અત્યાએ સુધી સુપર 30, 83, સૂરમા, પીકૂ, મુબારકાં.અજહર જેવી ફિલ્મોના નિર્માણમાં શામેલ રહ્યા છે અને તાપસીની ફિલ્મ રશ્મી રૉકેટનો નિર્માણ પણ તે કરી રહ્યા છે.