બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (16:24 IST)

ઉર્ફી જાવેદએ કરી સગાઈ સોશિયલ મીડિયા પર વાયરલ થયા આ ફોટા

Urfi Javed Engaged Viral Pics: બિગ બૉસ ઓટીટી 1માં કંટેસ્ટેંટ નજર આવનારી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ કોઈ જુદી ઓળખને જરૂર નથી. હમેશા જોવાયુ છે કે તેમના અંતરંગી ડ્રેસિંગ સેંસને લઈને ઉર્ફી હમેશા લાઈમલાઈટ રહે છે, 
 
પણ અત્યારે કોઈ બીજા કારણથી ઉર્ફી જાવેદા હમેશા ચર્ચામાં રહી છે. સમાચારા છે કે ઉર્ફીએ કદાચા સગાઈ કરી લીધી છે અને આ બાબતે એક્ટ્રેસની કેટલીક અનજોતા ફોટ સોશિયલ મીડિયા પર તીવ્રતાથી વાયરલ થઈ રહ્યા છે. 
 
તેમના અજીબ ડ્રેસિંગા સેંસના કારણે ઉર્ફી જાવેદા હમેશા ચર્ચામાં બની રહે છે. તેને લઈને ઉર્ફીને ઘણી વારા ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે પણ તે સિવાય તેમના બિંદાસ અંદાજથી ઘના લોકોની ફેકરિટ પણ ગણાયા છે.