રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (09:46 IST)

Video- સલમાન ખાન અને જેનેલિયા ડિસૂજાનો આ ક્યૂટ ડાંસ વીડિયો ઈંટરનેટ પર ખૂબ વાયરલ

બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) ના બર્થડેની ખુમાર માત્ર તેમના ફેંસ પર જ નહી પણ તેમના નજીકી બૉલીવુડ ઈંડસ્ટ્રીના લોકો પર પણ ચઢેલુ ચે. બધ સલમાન ખાનને તેમના-તેમના અંદાજમાં શુભેચ્છાઓ આપી રહ્યા છે. સલમાનના બર્થડેના દિવસે જેનેલિયા ડિસૂજા (Genelia D’Souza) એ સૈથી પ્યારા શુભેચ્છા સંદેશ આપ્યુ. જેનેલિયાએ સોશિયલ મીડિયા પર સલમાનની સાથે ડાંસનો વીડિયો શેયર કરી એક મોટુ શુભેચ્છા સંદેશ લખ્યુ છે. આ વીડિયો શેયર થયા પછી તીવ્રતાથી વાયરલ થવા લાગ્યુ છે. 
 
જેનેલિયા તેમના ઈંસ્ટાગ્રામ પર તેમના અંદાજમાં સલમાન ખાનને બધાઈ આપી છે. જેનેલિયાએ સલમાન ખાનની સાથે ડાંસની એક વીડિયો શેયર કરી સલમાનના ફેંસને દીવાનો બનાવી દીધુ છે. તેણે વીડિયો શેયર કરી કેપ્શનમાં લખ્યુ છે કે તે સૌથી મોટા હૃદયવાળાઓને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન તમને વિશ્વની બધી ખુશીઓ, પ્રેમ અને સારા સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ આપે. અમે બધા તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. આજે ભાઈનો જન્મદિવસ છે. જેનેલિયાનો આ મેસેજ અને વીડિયો સલમાનના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.