સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (09:39 IST)

Viral: ગૌરીએ શેયર કરી દીકરી સુહાનાની આ Photo તો અબરામનું ટશન પણ જોવા મળ્યુ

શાહરૂખ ખાનની દીકરી સુહાના અત્યારે ફિલ્મોમાં એંટ્રી ન લીધી હોય પણ એ કોઈ સુપરસ્ટારથી ઓછું નહી. તેમની સુંદર ફોટૉજ અને વીડિયોજના કારણે સુહાના હમેશા સુર્ખિઓમાં રહે છે. અત્યારે જ તેમની માતા ગૌરી એ તેમની દીકરીની એક બ્યૂટીફુલ ફોટો શેયર સાથે કરી છે જે તેજીથી વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં સુહાના 
ખાન પ્યારી લાગી રહી છે. વ્હાઈટ એંડ બ્લૂ ટૉપની સાથે ખુલ્લા વાળ બધાના દિલ ચોરાવી શકે છે.
(PR-Twitter)
ફોટોની સાથે લખ્યું આ મેસેજ 
ફોટોની સાથે જ ગૌરી એક મેસેજ લખ્યું - 'Here's looking at you, kid.' આ ડાયલોગ ફેમસ હૉલીવુડ ફિલ્મ કાસબ્લાંકા છે જે 1942માં રીલીજ ર્ગઈ હતી. આ ફોટોને અત્યાર સુધી દોઢલાખ લોકોથી વધારે લોકો લાઈક કરી લીધું છે. 
અબરામનો ટશન 
આ ફોટો સિવાય સુહાના એક ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં એ નાના ભાઈ અબરામ સાથે બોટ સર્ફિંગ કરતી જોવાઈ રહી છે. આ ફોટામાં અબરામનો ટશન જોવાય છે. બ્લેક ગૉગલ પહેરેલા એ કોઈ સુપર સ્ટારની જેમ જ લાગી રહી છ