સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 25 ડિસેમ્બર 2022 (16:39 IST)

કોણ છે અલીબાબાના Sheezan Mohammed Khan જે Tunisha Sharma ન સૌથી નજીકી હતા

ટીવી સીરિયલ 'અલી બાબા દાસ્તાન-એ-કાબુલ'માં રાજકુમારી મરિયમનો રોલ કરનાર Tunisha Sharmaનું નિધન થયું છે. 20 વર્ષની Tunisha Sharma ની લાશ સીરિયલના શૂટિંગના સેટનાં બાથરૂમમાંથી મળી હતી. 
 
આજે આરોપી શીજાનને મુંબઈની વસઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તુનિષાને તેના કો-સ્ટાર શિઝાન સાથે પ્રેમ સંબંધ હતો અને 5 દિવસ પહેલા બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. શું આ ઝઘડો તુનીશાના મૃત્યુનું કારણ બન્યો કે પછી તેના મૃત્યુનું બીજું કોઈ કારણ છે. તે તપાસ બાદ જ બહાર આવશે.
 
શીઝાન ખાન કોણ છે?
શીઝાન ખાન ટીવી સિરિયલોમાં કામ કરતા ઍક્ટર છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના બે લાખ 16 હજાર ફોલોઅર છે.
 
પાછલા અમુક દિવસોમાં, ઇન્સ્ટાગ્રામ પર તેમણે અલીબાબા સિરિયલના શૂટિંગને લઈને ઘણા ફોટો પોસ્ટ કર્યા હતા.
આ ફોટોમાં તેમના અને તુનિષાના ફોટો પણ છે, આ ફોટો સિરિયલ માટે લદ્દાખ અને અન્ય સ્થળોએ શૂટિંગ દરમિયાનના છે.શીઝાન ખાન કોણ છે?
શીઝાન ખાન ટીવી સિરિયલોમાં કામ કરતા ઍક્ટર છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના બે લાખ 16 હજાર ફોલોઅર છે.
 
પાછલા અમુક દિવસોમાં, ઇન્સ્ટાગ્રામ પર તેમણે અલીબાબા સિરિયલના શૂટિંગને લઈને ઘણા ફોટો પોસ્ટ કર્યા હતા.
 
આ ફોટોમાં તેમના અને તુનિષાના ફોટો પણ છે, આ ફોટો સિરિયલ માટે લદ્દાખ અને અન્ય સ્થળોએ શૂટિંગ દરમિયાનના છે.
તુનિષાને તેના કો-સ્ટાર શિઝાન સાથે પ્રેમ સંબંધ હતો અને 5 દિવસ પહેલા બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. શું આ ઝઘડો તુનીશાના મૃત્યુનું કારણ બન્યો કે પછી તેના મૃત્યુનું બીજું કોઈ કારણ છે. તે તપાસ બાદ જ બહાર આવશે.