રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

આવો મળો અક્ષય કુમારની પુત્રીને..

અક્ષય કુમારની ફિલ્મ 'બ્રધર્સ' 14 ઓગસ્ટના રોજ રજુ થવા જઈ રહી છે. જેનુ નિર્માણ જોહરના બેનર ધર્મા પ્રોડક્શન્સે કર્યુ છે. આ ફિલ્મમાં અક્ષય અને જૈકલીની પુત્રીના રૂપમાં નાયશા ખન્ના(નિતારા કુમાર) જોવા મળશે. તે આ પહેલા થોડીક જાહેરાત અને ટીવી સીરીયલો કરી ચુકી છે. 
નાયશા  મુજબ તેણે ફિલ્મમાં પ્રથમ સીન પોપકોર્ન ઉડાવવાનો શૂટ કર્યો હતો.  તેને જેકલીન આંટી એ માટે પસંદ છે કારણ કે તે રોજ ચોકલેટ આપતી હતી સલમાન અને અક્ષયને આ નાનકડી છોકરી પસંદ કરે છે, પણ તેના પસંદગીના એક્ટર છે ટાઈગર શ્રોફ. 
ટાઈગરના પિતા જૈકી પાસેથી નિતારાએ ટાઈગરનો નંબર લીધો અને વાત પણ કરી. નાયશા 14 ઓગસ્ટના રોજ બ્રધર્સ નહી જોઈ શકે