મંગળવાર, 30 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: રવિવાર, 16 મે 2021 (09:21 IST)

કોરોના પર સરકારએ આપી રાહતના સમાચાર લાગી શકે છે બીજી લહેર પર બ્રેક

corona virus
મહામારી કોરોનાથી મચાવી હાહાકારના વચ્ચે રાહતના સંકેત મળી રહ્યા છે. મહામારીની બીજી લહેરમાં કેટલાક ઠરાવ જોવા મળી રહ્યા છે . સરકારનો કહેવુ છે કે સ્થિતિ સ્થિર થઈ રહી છે. અને અમે આ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરીશ જેનાથી મહામારી આગળ વધુ સ્થિર હોય અને કેસમાં તીવ્રતાથી કમી આવે. 
 
7 દિવસોમાં નવા કેસોમાં કમી 
દરરોજ આવનાર કેસોના સાત દિવસોના ઔસત જોઈએ તો છેલ્લા સતત 7 દિવસોથી કેસમાં કમી આવી છે. નીતિ આયોગના સભ્ય વી કે પૉલએ જણાવ્યો કે દેશમાં ઉપચારાધીને દર્દીઓની સંખ્યા ઓછી થઈને હવે 3673802 થઈ છે જે કુળ કેસનો 15.07 ટકા છે. લોકોના સાજા થવાની દર વધીને 83.83 ટકા થઈ ગઈ છે. પૉલએ કખ્યુ કે આ વાતનો સાક્ષ્ય છે કે અમે મહામારીને બીજી લહેરમાં કેટલાક હદ સુધી ઠરાવ જોઈ શકે છે.  
 
અત્યારે સુધી અપાઈ 18.04 કરોડ ડોઝ 
સ્વાસ્થય મંત્રાલયના સંયુક્ત સચિવ અગ્રવાલે કહ્યુ કે દેશમાં અત્યાર સુધી કોવિડ રસીની કુળ 18.04 કરોડ ખોરાક અપાઈ છે. જેમાં 45 વર્ષથી વધારે ઉમરના 12.74 કરોડ લોકો, 1.62 કરોડ સ્વાસ્થયકર્મી, અગ્રિમ લાઈનના 2.25 કરોડ કર્મી અને 18-44 ઉમ્રના 42.59 લાખ લોકો શામેલ છે. અગ્રવાલએ આ પણ જણાવ્યુ કે 
મહામારીની રોકથા માટે સરકાર દ્વારા કરેલ પ્રયાસ ફળીભૂત થઈ રહ્યા છે જે સંક્રમણ દર ગય અઠવાડિતે 21.0 ટકા હતા હવે ઓછા થઈ 19.8 ટકા રહી ગઈ છે.