સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Updated : શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (11:57 IST)

WHOનો દાવો- કોરોના વાયરસ સામાન્ય ફ્લૂમાં પરિવર્ત્તિત થશે

WHOનો દાવો- કોરોવા વાયરસ સામાન્ય ફ્લૂમાં પરિવર્ત્તિત થશે
 
કોરોનાવાયરસ મહામારીથી આજસુધી દુનિયાભરમાં 54 લાખ મોત થઈ છે. WHO નો દાવો છે કોરોના વાયરસ 2022 સુધીના અંત સુધી સામાન્ય ફ્લૂમાં પરિવર્તિત થઈ જશે. WHO નો દાવો છો કે કોરોવા વયારસ સમાપ્ત તો નહી થાય પણ આટલુ થઈ શકે છે તેનાથી મૃત્યુ લગભગ ના થાય. 

ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાતો હોવાના અહેવાલો વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે સંકળાયેલા 100થી વધુ વિજ્ઞાનીઓએ કોરોના વાઈરસના ભવિષ્યને લઈને એક રિપોર્ટ તૈયાર કર્યો છે.