શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: રવિવાર, 10 ઑક્ટોબર 2021 (11:19 IST)

કોરોનાઃ નવા 18,166 કેસ નોંધાયા

Corona Update: દેશમાં કોરોનાની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 18,166 નવા કેસ નોંધાયા છે. આ સંખ્યા છેલ્લા 214 દિવસમાં સૌથી ઓછી છે. ગઈકાલે દેશમાં રોગચાળાને કારણે 214 લોકોના મોત થયા હતા. છેલ્લા 24 કલાકમાં 23,624 લોકો રોગચાળાને હરાવ્યા બાદ સાજા થયા છે. જે બાદ દેશમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,32,71,915 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં COVID-19 ના એક્ટિવ દર્દીઓ હવે ઘટીને 2,30,971 લાખ પર આવી ગયા છે, જે 208 દિવસમાં સૌથી ઓછો છે