સંબંધિત સમાચાર
- ઓમિક્રોન મુદ્દે ડરામણો રિપોર્ટ- ભારતમાં ઓમિક્રૉનના 80 ટકા દર્દીઓ નહિવત્ લક્ષણો ધરાવે છે : મનુસખ માંડવિયા
- US માં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ, નવા પ્રકારના કેસ એક અઠવાડિયામાં 3 થી 73 ટકા સુધી વધ્યા
- Omicron 200 Case Today- 5 રાજ્યોમાં 19 નવા કેસની પુષ્ટિ, દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસની સંખ્યા વધીને 200થઈ
- લંડનથી આવેલા 15 વર્ષના કિશોરને ઓમિક્રોન, એક દિવસમાં 6 નવા કેસ; રાજ્યમાં નવા વેરિયન્ટના કુલ 13 કેસ
- omicron variant symptoms- ઓમિક્રોનના લક્ષણો શું છે
કોરોનાના ડબલ વેરિએંટની એંટ્રી! ડેલ્મિક્રોન આપ્યુ નામ, સરકારની શું છે તૈયારી
કોરોનાના ડબલ વેરિએંટ (Covid Double Variant) જેને ડેલ્મિક્રોન (Delmicron) નામ આપ્યુ છે. આ નામકરણ કોરોનાના ડેલ્ટા ( Corona Delta variant) અને ઓમિક્રોન વેરિએંટ (Omicron Variant) ને જોડીને કરાયુ છે. કારણ કે આ સમયે ભારત સાથે આખી દુનિયામાં કોરોના વાયરસના બન્ને જ વેરિએંટ મળી રહ્યા છે. આજે Omicron 200 Case Today- 5 રાજ્યોમાં 19 નવા કેસની પુષ્ટિ, દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસની સંખ્યા વધીને 200 થઈ છે.
સોમવારે 5 રાજ્યોમાં, દિલ્હીમાં 8, કર્ણાટકમાં 5, કેરળમાં 4, રાજસ્થાન અને ગુજરાતમાં એક-એક કેસ નોંધાયા હતા. દિલ્હીમાં નોંધાયેલા મોટાભાગના કેસોમાં લોકો અન્ય સ્થળોએ ગયા હતા.
India has a total of 200 cases of #OmicronVariant so far: Ministry of Health and Family Welfare pic.twitter.com/zq7AJ0Oqqj
— ANI (@ANI) December 21, 2021
આંકડાઓ અનુસાર ભારતમાં સૌથી વધુ 54-54 કેસો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નોંધાયા છે.જ્યારે ઓછામાં ઓછા 12 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.જ્યારે તેલંગણામાં 20 અને કર્ણાટકમાં 19 કેસો સામે આવ્યા છે
