શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 6 મે 2021 (16:53 IST)

આઈપીએલ 2021 સ્થગિત થતા જ વિરાટ કોહલી કોરોના મહામારી વિરુદ્ધ જંગમાં વ્યસ્ત

આઈપીએલ 2021ના સ્થગિત થતા જ ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી કોરોના મહામારી વિરુદ્ધ જંગમાં જોડાયા છે. વિરાટ કોહલીએ મુંબઈમાં કોરોના પીડિતોને રાહત આપવા માટે કામ કરવુ શરૂ કર્યુ છે. વિરાટને યુવા સેનાના લીડર રાહુલ એન કુનાલ સાથે વાત કરતા અને કોવિડ 19થી પ્રભાવિત લોકો માટે રણનીતિ તૈયાર કરતા જોવામાં આવ્યા.