સાક્ષી અને જીવાએ ઉજવ્યું ધોનીનો જનમદિવસ ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યું વીડિયો

Last Modified રવિવાર, 7 જુલાઈ 2019 (10:13 IST)
ટીમ ઈંડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની આજે તેમનો 38મો જનમદિવસ ઉજવી રહ્યા છે. ઈંગ્લેંડમાં ચાલી રહ્યા વર્લ્ડ કપના વચ્ધે ક્રિક્ટર્સ અને પ્રશંસકએ તેને જનમ્દિવસની શુભકામના મોકલી રહ્યા છે. ધોનીની પત્ની સાક્ષી અને દીકરી જીવાએ ધોનીનો જનમદિવસ ઉજવ્યો.
ધોનીની પત્ની સાક્ષી અને દીકરી જીવાએ રાત્રે 12 વાગતા જ ધોની સાથે કેક કાપીને જનમદિવસ ઉજવ્યું. સાક્ષીએ તેમનો વીડિયો પણ ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યું છે. ધોનીના બર્થડેનો કેક કાપતાના સમયે સાક્ષી અને જીવાના સિવાય તેમના કેટલાક ખાસ મિત્ર પણ ત્યાં હાજર હતા. સાક્ષીએ તેમના ઈંસ્ટાગ્રામ પર સેલિબ્રિશનનો આ વીડિયો શેયર કર્યું છે. તેમાં ધોની તેમની દીકરી જીવાની સાહે કેક કાપતા જોવાઈ રહ્યા છે. (Photo Video Courtesy : Instagram)


આ પણ વાંચો :