શનિવાર, 1 એપ્રિલ 2023
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated: શનિવાર, 8 જૂન 2019 (17:54 IST)

England vs Bangladesh WC 2019 LIVE - જુઓ ઈગ્લેંડની ધમાકેદાર બેટિંગ આગળ બાંગ્લાદેશ બોલર લાચાર

આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019નો 12મો મુકાબલો મેજબાન ઈગ્લેંડ અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે કાર્ડિફના સોફિયા ગાર્ડસ ગ્રાઉંડ પર રમાય રહ્યો છે. મેચમાં બાગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશ અને ઈગ્લેડ વચ્ચે અત્યાર સુધી વિશ્વકપમાં 3 મુકાબલા રમાયા છે.  જેમાથી 2007ના વિશ્વકપ મેચમાં ઈગ્લેંડે બાજી મારી હતી.  જ્યારે કે વશ 2011 અને 2015ના વિશ્વકપમાં બાંગ્લાદેશે ઈગ્લેંડને હરાવ્યુ હતુ.  બાંગ્લાદેશની નજર વિશ્વકપમાં ઈગ્લેંડ વિરુદ્ધ હેટટ્રિક પૂરી કરવાની રહેશે. તો બીજી બાજુ ઈગ્લેંડની ટીમ પાકિસ્તાનના હાથે મળેલી હારને ભૂલીને ફરીથી જીતની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે. 

-  મહેંદી હસને જેસન રૉયને 153 રને આઉટ કર્યો
-સૈફુદ્દીને જો રૂટને 21 રને આઉટ કર્યો
-  જેસન રૉયે સદી પુરી કરી
-  મોર્તઝાએ બેયરસ્ટોને 51 રને આઉટ કર્યો
 
 
ટીમ
 
ઇંગ્લેન્ડ: જેસન રૉય, જોની બેયરસ્ટો, જો રૂટ, ઇયોન મૉર્ગન (કેપ્ટન), બેન સ્ટોક્સ, જોસ બટલર (વિકેટકીપર), ક્રિસ વૉક્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, લિયામ પ્લંકેટ, માર્ક વૂડ
 
બાંગ્લાદેશ: તિમમ ઇકબાલ, સૌમ્યા સરકાર, શાકિબ-અલ-હસન, મુશફિકર રહિમ (વિકેટકીપર), મોહમ્મદ મિથુન, મોહમ્મદઉલ્લાહ, મોસ્સાદીક હુસ્સેન, મોહમ્મદ સૈફુદ્દિન, મહેંદી હસન, મસરફે મોર્તઝા (કેપ્ટન), મુસ્તફિઝુર રહમાન