સંબંધિત સમાચાર
- ઇરફાન પઠાણને આખરે તેની પત્નીનો ચહેરો જોવા મળ્યો,
- Virat-Anushka- વિરાટ-અનુષ્કા ફરી માતા-પિતા બનશે
- યશસ્વી જયસ્વાલની તોફાની બેટિંગ, ઈગ્લેંડ વિરુદ્ધ લગાવી ડબલ સેચુરી, આવુ કરનારા બન્યા ત્રીજા ભારતીય
- Under 19 World Cup માં ભારતે શાનદાર રીતે સેમિફાઇનલમાં મેળવ્યું સ્થાન, આ ટીમ સાથે થઈ શકે છે ટક્કર
- U19 World Cup: નેપાળ સામે જીત મેળવીને સેમીફાઈનલમાં પહોંચશે ટીમ ઈન્ડિયા, જાણો કેવી રીતે જોઈ શકશો લાઈવ મેચ
IND Vs ENG 2nd Test ભારતે ઈગ્લેંડને 106 રનથી હરાવ્યુ, ટેસ્ટ શ્રેણીમાં 1-1ની કરી બરાબરી
Ind vs Eng, 2nd Test: ભારતે વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ (ACA-VDCA Cricket Stadium) મા રમાયેલ બીજી ટેસ્ટ મેચમાં ઈગ્લેંડને 106 રનથી હરાવ્યુ. આ જીત સાથે જ ટીમ ઈંડિયાઅએ પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં 1-1 ની બરાબરી કરી લીધી છે. ભારતે બીજી ટેસ્ટના બીજા દાવમાં શુભમન ગિલની સદીની મદદથી ઈગ્લેંડ સામે જીત માટે 399 રનન ટારગેટ મુક્યો. પણ મેહમાન ટીમ પોતાના બીજા દાવમાં 292 રન પર ઓલ આઉટ થઈ ગઈ. ઈગ્લેંડે પહેલી ટેસ્ટ 28 રનથી જીતી હતી.
આ પહેલા ભારતે પોતાના પ્રથમ દાવમાં 396 રનનો સ્કોર બનાવીને ઈગ્લેંડને તેના પહેલા દાવમાં 253 રન પર પેવેલિયન ભેગુ કર્યુ અને 143 રનની બઢત મેળવી લીધી. ઈગ્લેંડને પહેલા દાવમાં 253 રનમાં પેવેલિયન ભેગા કરવામાં જસપ્રીત બુમરાહનુ મહત્વનુ યોગદાન છે. જેમણે 45 રન આપીને 6 વિકેટ લીધી. આ ઉપરાંત કુલદીપ યાદવે ત્રણ વિકેટ લીધી.
