શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By

ભારત Vs શ્રીલંકાના ફાઈનલ- ભારત-શ્રીલંકા ફાઇનલ મેચ વરસાદને કારણે રદ થશે તો કોણ જીતશે?

India Vs Sri Lanka Final- એશિયા કપની ફાઈનલ મેચ રવિવારે કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. ભારતીય ટીમે એશિયા કપ 2023ના સુપર 4ની બીજી મેચમાં શ્રીલંકાને 41 રનથી હરાવીને ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. આ ટુર્નામેન્ટ આજે રમાશે.  આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં બંને ટીમ વચ્ચે આ આઠમી ફાઈનલ હશે.