શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 22 નવેમ્બર 2019 (11:58 IST)

સફેદ કે લાલને બદલે ગુલાબી દડાના ઉપયોગનું કારણ શું?

22 નવેમ્બરે પ્રથમ વખતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટમેચ રમાવા જઈ રહી છે. જેમાં પિંક બૉલનો ઉપયોગ કરવામાં આવશે.
ડે-નાઇટ મૅચમાં ફ્લડ લાઇટમાં રેડ બૉલ દેખાતો નથી . ખેલાડીઓનાં સફેદ કપડાં હોવાથી સફેદ રંગનો બૉલ પણ ઘણી વખત મૂંઝવણની સ્થિતિ ઊભી કરે છે. તેથી આ પિંક બૉલ અપનાવવામાં આવ્યો છે.