સંબંધિત સમાચાર
- CSK ને ગુજરાતના ૩ પ્લેયર્સથી રહેવુ પડશે એલર્ટ, તોડી શકે છે ખિતાબનું સપનું
- રોહિતની એક ભૂલને કારણે IPLની ફાઇનલમાં ન પહોંચી શક્યું મુંબઈ, તૂટી ગયો વર્ષો જૂનો રેકોર્ડ
- શુભમન ગિલે IPL 2023માં ત્રીજી સદી ફટકારી, ક્રિસ ગેલથી લઈને શેન વોટસન સુધીના અનેક દિગ્ગજોને છોડ્યા પાછળ
- IPL 2023: RCB ની હાર પછી ફેંસ એ શુભમન ગિલની બહેનને આપી ગાળો, પછી તૂટ્યુ કોહલીનુ ખિતાબ જીતવાનુ સપનુ
- Shubman Gill: શુભમન ગિલે બાબર આઝમનો રેકોર્ડ તોડ્યો
WTC Final પહેલા વાયરલ થઈ શુભમન ગિલની રોમાંટિક ડેટ
niharika
ટીમ ઈંડિયા (Team India) ના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ આ વખતે લંડનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23 (WTC Final) ની ફાઈનલ હરીફાઈની તૈયારી કરી રહ્યા છે. જે 7 જૂનથી ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે રમાશે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા શુભમનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા તેઓ ડેટ પર છે. શુભમનને લઈને અફવા હતી કે તેઓ ચોરી છુપે મહાન ભારતીય બેટ્સમેન સચિન તેન્દુલકરની પુત્રી સારા તેંદુલકર (Sara Tendulkar) ને ડેટ કરી રહ્યા છે. જો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયોમાં ગિલ સાથે સારા નહી પણ સોશિયલ મીડિયા ઈંફ્લુએંસર નિહારિકા એનએમ જોવા મળી રહી છે.
જો કે આ કોઈ પ્રોપર ડેટ નહોતી. આ નવી સ્પાઈડરમેન ફિલ્મનુ ફની પ્રમોશનલ શૂટ હતુ. આ ફિલ્મમાં એક ઈંડિયન સ્પાઈડરમેન છે જેને શુભમન ગિલે અવાજ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે શુભમન ગિલ માટે છેલ્લા કેટલાક મહિના શાનદાર રહ્યા છે. પહેલા તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દમદાર પ્રદર્શન કર્યુ અને પછી આઈપીએલ 2023માં તેમના બેટમાથી જોરદર રન નીકળ્યા. આવામાં ફેંસને આગામી ડબલ્યુટીસી ફાઈનલમાં પણ યુવા બેટ્સમેન પાસેથી સારા પ્રદર્શનની આશા છે.
ये भी पढ़ें
