શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 21 જુલાઈ 2019 (17:18 IST)

વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ રિષભ પંતને તક

વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદે રવિવારના રોજ રવિવારે ટ્વેન્ટી 20, ODI અને ટેસ્ટ સીરીઝ માટે ટીમોની જાહેરાત કરી હતી. ODI અને ટ્વેન્ટી 20 આંતરરાષ્ટ્રીય ટીમમાં પાછા ફર્યા છે આ પહેલા એવી ખબર મળી હતી કે ધોની બે મહિના માટે ક્રિકેટથી દૂર રહેશે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ભારતીય ટીમ 3 ટી-20 ઇન્ટરનેશનલ, 3 વન ડે અને 2 ટેસ્ટ મેચ રમશે.
 
ટી-20 માટે ભારતીય ટીમ 
 
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ એય્યર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભૂવનેશ્વર કુમાર, ખલિલ અહેમદ, દિપક ચહર, નવદીપ સૈની
 
વન-ડે માટે ભારતીય ટીમ 
 
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ એય્યર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), કુલદીપ યાદવ, ચહલ, કેદાર જાધવ, મોહમ્મદ શમ્મી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, નવદીપ સૈની