સંબંધિત સમાચાર
- વડોદરાની નિશાકુમારીનું સાહસ: ચોવીસ કલાકમાં બે વાર તળેટી થી કેદારકંથા શિખરની ટોચ સુધી આરોહણ કરી શિખર પર થી સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળ્યો...
- વડોદરા નેશનલ હાઈવે પર ઉભેલી ટ્રકમાં ટ્રક ઘૂસી ગઈ, કેબિનમાં બેસેલા ક્લિનરનું માથું ધડથી અલગ થઇ ગયું
- Video વડોદરામાં કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ, બાળકો સહિત અનેક કામદારો ઇજાગ્રસ્ત
- Corona Gujarat Update - છેલ્લા 24 કલાકમાં 87 નવા કેસ, અમદાવાદ અને વડોદરામાં સૌથી વધુ કેસ, ઓમિક્રોનના અત્યાર સુધી 14 કેસ
- વડોદરામાં મહિલા પોલીસે 5 દિવસમાં અભદ્ર ઇશારો કરતા 11 રોમિયો ઝડપાયા
વડોદરા: ક્રિકેટર ઈરફાન પઠાણ ફરી બન્યો પિતા
વડોદરાનાં જાણીતા ક્રિકેટર ઇરફાન પઠાણ ફરી વખત પિતા બન્યા છે. ઇરફાન પઠાણની પત્ની સફાએ દીકરાને જન્મ આપ્યો છે.જેની માહિતી ઇરફાન પઠાણે સોશિયલ મિડીયા પર આપી હતી.
Photo : FACEBOOK
ઇરફાન પઠાણે સોશિયલ મિડીયા પર પુત્રને હાથ લઇને ફોટો શેર કર્યો હતો.આ ફોટો શેર કરતા લખ્યું હતુ કે સફા અને હું અમારા બેબી બોય સુલેમાન ખાનનું સ્વાગત કરીએ છીએ. બાળક અને માતા બંને સારા અને સ્વસ્થ છે. #આશીર્વાદ અત્રે ઉલ્લેખનીય છે કે ઇરફાન પઠાણનાં ઘરે બીજી વખત પારણું બંધાયું છે.આ પહેલા 2017માં પત્ની સફાએ એક પુત્રને જન્મ આપ્યો હતો.જ્યારે આજે ફરી એક પુત્રને જન્મ આપતા ઇરફાન પઠાણ બે પુત્રનો પિતા બન્યો છે.
