સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : સોમવાર, 5 નવેમ્બર 2018 (09:37 IST)

ધનતેરસ પર શુ ખરીદવુ શુ નહી ?

ધનતેરસનો તહેવાર દિવાળીના ઠીક બે દિવસ પહેલા આવે છે.. આ વર્ષે ધનતેરસનો તહેવાર 5 નવેમ્બર 2018ના સોમવારના દિવસે ઉજવાશે. આ દિવસે દેવી લક્ષ્મી સાથે કુબેરની પણ પૂજા કરવી જોઈએ.  આ દિવસે તમે કોઈપણ વસ્તુ ખરીદશો તો તમને  તેનુ 13 ગણુ વધારે ફળ મળશે.. પણ વસ્તુ હંમેશા શુભ સમયમાં ખરીદવી જોઈએ.  આ વર્ષે ધનતેસસનુ શુભ મુહુર્ત છે સોમવારે સાંજે 6.05 વાગ્યાથી રાત્રે 8.01 વાગ્યા સુધી છે. તેમનો સમય 1 કલાક 55 મિનિટ છે.