મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દશેરા
Written By
Last Updated : શનિવાર, 12 ઑક્ટોબર 2024 (09:20 IST)

Happy Dussehra 2024 Wishes Images Quotes: દશેરા શુભેચ્છા સંદેશ

Happy Dussehra 2024 Wishes
Happy Dussehra 2024 Wishes

Dussehra quotes
Dussehra 2024: શારદીય નવરાત્રિના અંતિમ દિવસે દશમી તિથિ પર દશેરા ઉજવાશે. દશેરાને વિજયાદશમી  (Vijayadashami) પણ કહેવામાં આવે છે. આ દિવસ બુરાઈ પર અચ્છાઈની જીતનુ પ્રતિક છે. પૌરાણિક કથાઓ મુજબ શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો અને ત્યારબાદથી દર વર્ષે  આ દિવસને દશેરાના રૂપમાં ઉજવાય છે. દશેરા પર રાવણ  સાથે મેઘનાથ અને કુંભકર્ણના પુતળા બનાવીને પણ સળગાવાય છે.  આ વર્ષે 12 ઓક્ટોબરના દિવસે દશેરા ઉજવાય રહ્યો છે. આ અવસર પર તમે પણ તમારા પરિચિતો, સંબંધીઓ અને મિત્રોને દશેરાની શુભકામના સંદેશ મોકલી શકો છો. 

happy vijyadashmi
happy vijyadashmi

Happy Dussehra 2024 Wishes
1  દશેરાનો શુભેચ્છા સંદેશ  
અધર્મ પર ધર્મની જીતનુ પ્રતિક છે 
કથા આ શ્રીરામની ખૂબ મહાન છે 
દશેરાની શુભકામનાઓ 

Happy Dussehra 2024 Wishes
Happy Dussehra 2024 Wishes


 
2. હ્રદયમાં ધારણ કરો પ્રભુ શ્રીરામનુ નામ 
તમારી અંદરના રાવણનો કરો સર્વનાશ 
દશેરાની શુભકામનાઓ 

Happy Dussehra 2024 Wishes
Happy Dussehra 2024 Wishes
3 અધર્મ પર ધર્મની જીત 
અન્યાય પર ન્યાયનો વિજય 
દાનવ પર દેવતાનો જય જયકાર 
આ જ છે દશેરાનો તહેવાર 
દશેરાની શુભકામનાઓ 
Happy Dussehra 2024 Wishes
Happy Dussehra 2024 Wishes
4 વગર વિચારે ન બોલો 
વગર વિચારે ન કરો કોઈ કામ 
વગર વિચારે રાવણે કર્યુ સીતાનુ હરણ 
સમજી વિચારીને જીત્યા રાજા રામ 
 હેપી દશેરા 
Happy Dussehra 2024 Wishes
Happy Dussehra 2024 Wishes
5  દશેરા પર જરૂરી છે આપણી 
અંદરના રાવણ નો અંત 
સાચુ જોવા જઈએ તો 
દશેરાનો છે તમારી સાથે આ જ સંબંધ 
દશેરાની શુભેચ્છા 
Happy Dussehra 2024 Wishes
Happy Dussehra 2024 Wishes
6 દશેરાના આ દિવસની અનંત શત્રુઓ અને 
નકારાત્મક ઉર્જા પર વિજય પ્રાપ્ત કરીને 
તમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરો 
દશેરાની શુભકામનાઓ 
Happy Dussehra 2024 Wishes
Happy Dussehra 2024 Wishes
7  કાળ કોઈપણ હોય દરેક કાળ ની આ જ રીત હશે 
હંમેશા સારાની ખરાબ પર જીત થશે 
દશેરાની શુભકામનાઓ 
  
Happy Dussehra 2024 Wishes
Happy Dussehra 2024 Wishes
8 દશેરાનુ તાત્પર્ય સદા સત્યની જીત 
તૂટશે ગઢ અસત્યનો 
કરો સત્યને પ્રેમ 
દશેરાની શુભેચ્છા 
Happy Dussehra 2024 Wishes
Happy Dussehra 2024 Wishes
9. જેવી રીતે શ્રી રામે જીતી લીધી હતી લંકા 
એ જ રીતે તમે પણ જીતો આખી દુનિયા 
આ દશેરા પર મળી જાય તમને 
દુનિયાભરની બધી ખુશીઓ 
દશેરાની શુભકામના