સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. આજ-કાલ
  3. ગાંધી જયંતિ વિશેષ
Written By
Last Updated : બુધવાર, 2 ઑક્ટોબર 2024 (09:14 IST)

Happy Gandhi Jayanti 2024 Quotes & Wishes: આ મેસેજીસ દ્વારા આપો ગાંધી જયંતીની શુભેચ્છા

gandhi jayanti
gandhi jayanti
Happy Gandhi Jayanti Quotes & Wishes In Gujarati: 2 ઓક્ટોબરના રોજ આખો દેશ ગાંધી જયંતી ઉજવે છે. મહાત્માં ગાંધીને દુનિયા બાપૂના નામથી ઓળખે છે. તેમના વિચાર અને અહિંસા કામ માર્ગ આજે પણ પ્રાસંગિક છે. તમે આ સંદેશા દ્વારા તમારા મિત્રોને ગાંધીજીના જન્મદિવસની શુભેચ્છા આપી શકો છો.  
 
  
gandhi jayanti
gandhi jayanti
દે દી હમે આઝાદી 
બિના ખડગ બિના ઢાલ 
સાબરમતી કે સંત 
તુને કર દિયા કમાલ 
ગાંધી જયંતી ની શુભેચ્છા 
gandhi jayanti
gandhi jayanti
   ગાંધીજીના વિચાર 
આજે પણ છે યાદ 
દરેક ક્ષણ અમારા 
મહાત્માનો હોય છે સાથ 
ગાંધી જયંતીની શુભેચ્છા 
gandhi jayanti
gandhi jayanti
3  ખાખી જેની ઓળખ છે 
કર્મ જ જેની શાન છે 
સત્ય અહિંસા જેની જાન છે 
હિન્દુસ્તાન જેનો ઈમાન છે 
ગાંધી જયંતીની શુભકામના 
gandhi jayanti
gandhi jayanti

 
4  રાષ્ટ્રપિતા તમને કહેવાય છે 
બધા પ્રેમથી બાપૂ કહે છે 
તમે જ અમને યોગ્ય માર્ગ બતાવ્યો 
અને સત્ય-અહિંસાનો પાઠ ભણાવ્યો 
હેપી ગાંધી જયંતિ 
gandhi jayanti
gandhi jayanti
5  બાપૂએ લડી ગજબની લડાઈ 
દાગી ન તોપ ન કોઈ બંદૂક ઉઠાવી 
દુશ્મનના કિલ્લા પર ન કરી ચઢાઈ 
વાહ રે મહાત્મા તમે કેવો શિક્ષા ભણાવી 
 ગાંધી જયંતીની શુભેચ્છા 
gandhi jayanti
gandhi jayanti
6  સત્યનુ તેલ અહિંસાની વાતો 
અમર જ્યોતિ પ્રગટતી રહે 
તારા પદચિન્હો પર બાપૂ 
દુનિયા આખી ચાલતી રહે 
ગાંધી જયંતીની શુભેચ્છા 
 
બાપૂના સપના સજાવવાના છે 
આપીને લોહીનુ ટીપુ બગીચો બચાવવાનો છે 
ખૂબ ગાઈ લીધા ગીતો આઝાદીના 
હવે આપણે દેશભક્તિની ફર્જ બજાવવાની છે 
ગાંધી જયંતી 2024ની શુભેચ્છા 
 
7  મારો ધર્મ સત્ય અને અહિંસા પર છે આધારીત 
સત્ય મારો ભગવાન છે 
અને અહિંસા તેને પામવાનુ સાધન 
હેપી ગાંધી જયંતી 
 
8 સીધો સાદો વેશ હતો 
નહોતુ કોઈ અભિમાન 
ખાદીની ધોતીમાં પણ હતી
 મહાત્મા ગાંધીની શાન 
હેપી ગાંધી જયંતી