રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (16:19 IST)

VIDEO રાશિ મુજબ કરો ગણેશ પૂજન, બધા સંકટ દૂર થશે

ganesh poojan according zodiac sign

ગણેશ ચતુર્થીના દિવસે ઘેર ઘેર ગણેશજી મહેમાન બનીને બિરાજશે. ભગવાન ગણેશ આદિદેવ ગણાય છે એમનુ પૂજન કરવાથી ધન-ધાન્ય વધે છે. જ્યોતિષીય રાશિ મુજબ ભગવાન ગણેશનું પૂજન અને આરાધના કરવાથી બધા પ્રકારની સમસ્યાઓ જેવી કે રોગ, આર્થિક સમસ્યા, ભય, નોકરી, ધંધા, મકાન, વાહન, લગ્ન, સંતાન, પ્રમોશન વગેરે બધી સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે. રાશિ મુજબ આગળ જાણો કેવી રીતે કરીએ ભગવાન ગણેશનું પૂજન   

                                             રાશિ મુજબ આગળ જાણો કેવી રીતે કરીએ ભગવાન ગણેશનો પૂજન .......webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો