કેટલા ભણેલા છે આપણા સાંસદો, જાણીને ચોકી જશો

ગ્રેજ્યુએટ પણ નથી 15મી લોકસભાના 112 સાંસદ

વેબ દુનિયા| Last Modified મંગળવાર, 4 માર્ચ 2014 (16:11 IST)

P.R
કાયદો બનાવનારા આપણા સાંસદોના હાથ અભ્યાસમાં થોડા પાછળ છે. દેશની સૌથી મોટી પંચાયતના લગભગ એક ચતુર્થાંસ સભ્યો ગ્રેજ્યુએટ પણ નથી.

આરટીઆઈ સાથે ખુલાસો થયો છે કે પંદરમી લોકસભાના 112 સાંસદોએ પણ કર્યુ નથી. છે અને 13 હાઈસ્કૂલથી પણ ઓછા ભણેલા છે.
પિસ્તાલીશ સાંસદ ઈંટર કરી ચુક્યા છે અને નવ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યા છે.

મુરાદાબાદના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ નિમિત જયસ્વાલ તરફથી દાખલ આરટીઆઈના જવાબમાં આ માહિતી સામે આવી છે.

ડોક્ટરેટની ડિગ્રી પણ છે 30 સાંસદો પાસે


આ પણ વાંચો :