શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (18:07 IST)

ગુજરાત વિધાનસભા ચૂંટણી EXIT POLL 2017: મોદી કે રાહુલ, કોણી થશે જીત

ગુજરાત ચૂંટણીના બીજેપી અને કાંગ્રેસ બન્નેને જમીને પરસેવું વહાવ્યું છે અને તેમની પૂરે તાકાત લગાવી નાખી છે સૌથી નજર હવે 18મી ડિસેમ્બરને આવનાર ફેસલા પર થશે જ્યારે ઈવીએમમાં કેદ ગુજરાતની જનતાનો ફેસલો સામે આવશે. 
 
ગુજરાતમાં 9 ડિસેમ્બરને પહેલા ચરણની 89 સીટ પર આશરે 67 ટકા મતદાતાએ વોટ નાખ્યા હતા. બીજા ચરણમાં તેની આસપાસ મતદાન થવાની આશા છે. 
 
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા ચરણમાં 93 સીટ પર મતદાન ખત્મ થઈ ગયું છે. તેની સાથે ગુજરાતની કુળ 182 સીટ પર જનતાનો ફેસલો EVMમાં કેદ થયું છે.