શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 11 નવેમ્બર 2022 (08:45 IST)

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022- ગુજરાત કૉંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત કૉંગ્રેસે ગુરુવારે મોડી રાત્રે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.
 
આ પહેલાં ગત શુક્રવારે કૉંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.
 
ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે જ ભાજપે 160 ઉમેદવારો જાહેર કર્યા હતા અને બે દિવસ પહેલાં આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારોની એક યાદી જાહેર કરી હતી.
કોને ક્યાંથી ટિકિટ?
 
અબડાસા - મમધભાઈ જુંગ જાટ
માંડવી - રાજેન્દ્રસિંહ જાડેજા
ભુજ - અરજણ ભુડીયા
દસાડા - નૌશાદ સોલંકી
લિંબડી - કલ્પના મકવાણા
ચોટીલા - ઋત્વિક મકવાણા
ટંકારા - લલિત કગથરા
વાંકાનેર - મહમદ જાવેદ પીરઝાદા
ગોંડલ - યતીશ દેસાઈ
જેતપુર - દીપક વેંકરિયા
ઘોરાજી - લલિત વસોયા
કાલાવડ - પ્રવીણ મુછડિયા
જામનગર દક્ષિણ - મનોજ કથીરિયા
જામજોધપુર - ચિરાગ કાલરિયા
ખંભાળિયા - વિક્રમ માડમ
જૂનાગઢ - ભીખાભાઈ જોશી
વિસાવદર -કરસન વડોદરિયા
કેશોદ - હીરાભાઈ જોટાવા
માંગરોળ - બાબુભાઈ વાજા
સોમનાથ - વિમલ ચુડાસમા
ઉના - પૂંજા વંશ
અમરેલી - પરેશ ધાનાણી
લાઠી - વિરજી ઠુમ્મર
સાવરકુંડલા - પ્રતાપ દુધાત
રાજુલા - અંબરીશ ડેર
તળાજા - કનુભાઈ બારૈયા
પાલિતાણા - પ્રવીણ રાઠોડ
ભાવનગર પશ્ચિમ - કિશોરસિંહ ગોહિલ
ગઢડા - જગદીશ ચાવડા
દેડિયાપાડા - જેરમાબહેન વસાવા
વાગરા - સુલેમાન પટેલ
ઝઘડિયા - ફતેહસિંહ વસાવા
અંકલેશ્વર - વિજયસિંહ પટેલ
માંગરોળ - અનિલ ચૌધરી
માંડવી - આનંદ ચૌધરી
સુરત પૂર્વ - અસલમ સાયકલવાલા
સુરત ઉત્તર - અશોક પટેલ
કરંજ - ભારતી પટેલ
લિંબાયત - ગોપાલ પાટીલ
ઉધના - ધનસુખ રાજપૂત
મજૂરા - બળવંત જૈન
ચોર્યાસી - કાંતિલાલ પટેલ
વ્યારા - પૂનાભાઈ ગામિત
નિઝાર - સુનિલ ગામિત
વાંસદા - અનંતકુમાર પટેલ
વલસાડ - કમલકુમાર પટેલ