સંબંધિત સમાચાર
- Gujarat Day- ગુજરાત સ્થાપના દિવસ
- Gujarat Day - ગોધરાકાંડ હોય કે ભૂકંપ મેં 67 વર્ષની ઉંમરમાં ઘણા પડકારો જોયાં, વિકાસ મારું સ્વપ્ન છે - ગુજરાત
- Sportsmen of Gujarat- ગુજરાતના રમતવીરો
- Top 15 Religious places of Gujarat- ગુજરાતના ધાર્મિક સ્થળો
- Gujarati famous food- ગુજરાતની શાન છે આ ગુજરાતી વાનગીઓ, 15 સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી નામ સાંભળતા જ મોઢામાં પાણી આવશે
Gujarat Day 2023- ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય, ગુજરાતમાં જ નહી આખી દુનિયામાં ગુજરાતી ભાઈ નરેન્દ્રભાઈ મોદી વખણાય
* ગુજરાતમાં જ નહી આખી દુનિયામાં ગુજરાતી ભાઈ નરેન્દ્રભાઈ મોદી વખણાય
- સૌથી પહેલાં તો જેણે આખી દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડી દિધો અને ગુજરાતમાં સૌથી લોકપ્રિય નેતા બન્યાં એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વખણાય.
* ત્યાર બાદ ગુજરાતના ગરબા વખણાય છે કે જેના લીધે દુનિયામાં ગુજરાતે પોતાની આગવી છાપ ઉભી કરી છે.
* અમદાવાદની મકર સંક્રાતિ, સિદી સૈયદ ની જાળી અને આઇ.આઇ.એમ
* સુરત નુ જમણ જેમાં ઉધીયુ, ઘારી, ખમણ, ઢોકળા, ખીચું, લોચો, દોરાનો માંજો અને સાડી
* ભરુચની ખારી શિંગ
* જામનગરની બાંધણી, કચોરી, તાળા અને આંજણ.
* રાજકોટની ચીકી, પેંડા, ખાખરા અને સ્મશાન
* મોરબીના ટાઇલ્સ, નળીયા અને ધડીયાલ
* મોઢેરાનુ સુર્યમંદિર
* વડોદરાની ભાખરવડી, લીલો ચેવડો અને નવરાત્રિ.
* કાઠીયાવાડી ડાયરો
* જુનાગઢની કેસર કેરી અને ગિરનાર
* ભાવનગરના ગાંડા અને ગાંઠિયા
* કચ્છની કળા કાળિગીરી
* અને છેલ્લે ગુજરાતની મહેમાનગતિ તો માણવા જરૂર પધારજો.
1961-62માં રજૂ કરાયેલા ગુજરાતનું સૌપ્રથમ બજેટ રૂપિયા 115 કરોડનું હતું. આ બજેટમાં કુલ મહેસૂલી આવક રૂપિયા 54 કરોડ 25 લાખ, ખર્ચ રૂપિયા 58 કરોડ 12 લાખ અને ખાધ રૂપિયા ૩ કરોડ 87 લાખની હતી. જેની સરખામણીએ આ વખતે રજૂ કરવામાં આવેલું લેખાનુદાન રૂપિયા 1.92 લાખ કરોડનું હતું.
