રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભીકા શર્મા|

ઓટો એક્સપોમાં ફોર્ડની બે નવી સિડાન

P.R


ઓટો એક્સપોમાં નવી મીડ સાઈજ ફોર્ડ ફિયસ્ટા અને કામ્પેક્ટ સિડાન ફોર્ડ ફિગો કનસેપ્ટનુ ઉદ્દઘાટન કર્યુ. 2014ની ફોર્ડ ફેએસ્ટા જેના બહારના લુકને રિડિઝાઈન કરવામાં આવ્યુ છે કે ઓટો એક્સપો 2014માં લોકો સામે લાવવામાં આવ્યુ.


P.R

ફિએસ્ટાનુ નવુ લુક થોડુ બોલ્ડ અને વધુ રિફાઈંડ છે. નવી ગ્રીલ સાથે ફોર્ડના બેજ પર પણ વધુ ધ્યાન આપવામાં આવ્યુ છે. કારના અલોય વ્હીલના ડિઝાઈનમાં પણ ચેંજ કરવામાં આવ્યો.

P.R


નવુ ડેશબોર્ડ, ઓડિયો કંટ્રોલની સાથે લેધર સ્ટીરિંગ વ્હીલ, ગ્લાસી ફિનિશવાળુ ટૂ ફોન ઈંસ્ટ્રૂમેંટ પેનલ કારના ઈંટિયરને ખૂબ વધુ આકર્ષક બનાવે છે.