SpiceJetના 12માં વર્ષગાંઠ પર ધમાકા sale, માત્ર 12 રૂપિયામાં હવાઈ ટિકટ

Last Modified મંગળવાર, 23 મે 2017 (14:36 IST)

SpiceJetના 12માં વર્ષગાંઠ પર ધમાકા sale, માત્ર 12 રૂપિયામાં હવાઈ ટિકટ

તેમની 12માં વર્ષગાંઠ પર હવાઈ યાત્રિઓ માટે જોરદાર ઑફર લઈને આવી છે. આમ તો આ ઑફર સાથે કેટલીક શરત લાગૂ છે પણ સિવાય તેના આ ઘણું આકર્ષક ઑફર છે. સ્પાઈસજેટના આ ઑફર '12th Anniversary Sale'થી યાત્રીને 12 રૂપિયામં ટિકટ બુક કરાવી શકો છો.

સ્પાઈસજેટની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારીથી 12 રૂપિયા બેસ ફેયર છે જેમાં સરચાર્જ અને ટેક્સ જોડાશે. "12 સાલ બડા ધમાકા"
નામનો લકી ડ્રાને

પણ શરૂ કરાયું છે. આ સેલ પીરિયડના સમયે યાત્રિઓને ફ્રી ટિકિટની સુવિધા આપી છે. સાથે જ લકી ડ્રામાં યાત્રી આકર્ષક ઈનામ જીતી શકો છો.

જણાવી દીએ કે આ સ્કીન સેલનો પીરિયડ 23 મેથી શરૂ થઈને 28 મે સુધી ચાલશે. આ સમયે યાત્રી 26 જૂનથી લઈને 24 માર્ચ 2018ના વચ્ચે પીરિયડ

પર યાત્રાઓ કરી શકે છે. ટિકિટ વેચાણના પીરીયડ ખત્મ થયા પછી આ લકી ડ્રાના વિજેતાના નામ ઘોષિત કરાશે.

આ ઑફરમાં યાત્રા માટે ટિકટ વેચાઈ રહી છે. આ ઑફરથી ઈંટરનેશનલ યાત્રા માટે 12 લોકોને 12 રૂપિયામાં ટિકટ અપાશે. ડોમેસ્ટિક યાત્રા માટે પણ 12 લોકોને 12 ટિક્ટ અપાશે. આ ઑફરનો ફાયદો માત્ર વેબસાઈટથી જ ટિક્ટ બુક કરતા પર મળશે. ઑફરથી 12 લોકોને આવતી પર 10000 રૂપિયાના હૉટલ વાઉચર ફ્રી આપશે. 12 વિજેતાનઓને આવતી સ્પાઈસજેટ યાત્રા કરતા પર ફ્રીમાં 10 કિલો વધારે સામાન લઈ જવાની સુવિધા મળશે. 12 મેબર સીટ્માં 100 લાયલટી પાઈંટસ મળશે/

12 વિજેતાઓને નેક્સ્ટ બુકિંગ પર સ્પાઈસ મેકસ સીટ ફ્રી પણ મળશે. 12 વિજેતા 999 રૂપિયાનો સ્પાઈસ વેલ્યુ પેક ફ્રી લઈ શકશે. 12 વિજેતાઓને આવતી બુકિંગમાં ફ્રી ભોજન મળશે. બીજી 12 વિજેતાઓને આવતી બુકિંગ પર ફ્રીમાં પ્રાયરિટી ચેક-ઈન વાઉચર મળશે. બીજી 12 વિજેતાને 1000 રૂપિયા નો કેબ વાઉચર મળશે. એવા જ કેટલાક ઑફર્સ આપશે.
વધારે જાણકારી માટે વેબસાઈટ પર
કિલ્ક કરી શકો છો.




આ પણ વાંચો :